સિકલ સેલ રોગનો તમારા પરનો પ્રભાવ

સિકલ સેલ
રોગનો તમારા
પરનો પ્રભાવ

સિકલ સેલ રોગનો તમારા પરનો પ્રભાવ

સિકલ સેલ રોગની અસર:
એક વૈશ્વિક સર્વે

એસ ડબલ્યૂ એ વાય
સિકલ સેલ વર્લ્ડ એસેસમેન્ટ સર્વે
એસસીડીમાં સૌથી મોટા વૈશ્વિક સર્વે પૈકીનો એક
16 દેશોએ પ્રવેશ મેળવ્યો
એસસીડી ધરાવતા 2100 કરતા વધુ લોકોનો સર્વે કરાયો
જીવનની અને રોગ વ્યવસ્થાપનની ગુણવત્તા સુધારવા માટે
વધુ જાણવા માટે નીચે બોક્સ પસંદ કરો:
શારીરિક
લક્ષણો
શારીરિક લક્ષણો
90%
લોકોને પાછલા વર્ષમાં ઓછામાં ઓછી 1 દુઃખાવાની કટોકટી થઇ હતી
દૈનિક
પ્રવૃત્તિઓ
દૈનિક પ્રવૃત્તિઓ
38%
લોકોએ કહ્યું હતું કે સિકલ સેલ રોગથી તેઓની દૈનિક ઘરેલું પ્રવૃત્તિઓ પર અસર થઇ હતી
ભાવુક
જીવન
ભાવુક જીવન
59%
લોકો તેઓનાં લક્ષણોથી નિરાશ થયા હતા
કાર્ય અને
શાળા
કાર્ય અને શાળા
53%
લોકો માનતા હતા કે જો તેઓને સિકલ સેલ રોગ ન હોત તો તેઓની આવક વધારે હોત

સિકલ સેલ રોગ અને દુઃખાવાની કટોકટી તમારા શરીર, મન, અને એકંદર જીવનને અસરગ્રસ્ત કરી શકે છે

સિકલ સેલ રોગ અને દુઃખાવાની કટોકટી અંગને નુકશાની અને અંગ ખરાબ થઇ જવા જેવી તીવ્ર અને દિર્ઘકાલીન જટિલતાઓ તરફ દોરી જઇ શકે છે.

વધુ જાણવા માટે નીચે આઇકોન પસંદ કરો:

શરીરમાં ચેપ લાગવે, હ્રદય બંધ પડવું, યકૃત બંધ પડવું, અને બરોળ બંધ પડવા જેવી આરોગ્યની સમસ્યાઓ પણ થઇ શકે છે.

આવા ગંભિર આરોગ્યનાં જોખમો હોવા છતાં, ઉદાહરણ તરીકે, નેધરલેન્ડમાં 68% દુઃખાવાની કટોકટીઓનું ઘર પર જ વ્યવસ્થાપન કરવામાં આવે છે. તે મહત્વપૂર્ણ છે કે તમને જરૂરી તબીબી સંભાળ તમે મેળવો. દુઃખાવાની કટોકટીનો ટ્રેક રાખવાની અને તમને અથવા તમારા બાળકને થતી હોય તેવી દરેક દુઃખાવાની કટોકટી અંગે ડૉક્ટરને કહેવાની ખાતરી કરો. તે અથવા તેણી એવું આયોજન પ્રદાન કરી શકે જે કોઇપણ ભવિષ્યનાં દુઃખાવાની કટોકટીઓનાં વધારે સારા વ્યવસ્થાપનમાં તમને સહાય કરી શકે છે.

સિકલ સેલ રોગ ભાવુક જીવન પર અસર કરી શકે છે, પરંતુ ઘણા લોકો હજું પણ ઉત્પાદક જીવનો તરફ આગળ વધતા હોય છે

સિકલ સેલ ધરાવતા લોકોને આ અનુભવ થઇ શકે છે:

ડિપ્રેશન
ડિપ્રેશન

ડિપ્રેશન

સિકલ સેલ રોગ ધરાવતા લોકોમાંથી 30% સુધી લોકો ડીપ્રેશન ધરાવવતા હોય છે

બેચેની
બેચેની

બેચેની

સિકલ સેલ રોગ ધરાવતા લોકોમાંથી 10% સુધી લોકોને બેચેનીનો અનુભવ થતો હોય છે

થકાવટ
થકાવટ

થકાવટ

સિકલ સેલ રોગ ધરાવતા લોકોને થકાવટનો અનુભવ થઇ શકે છે

Difficulty learning and paying attention
Difficulty learning and paying attention

શિખવામાં અને ધ્યાન આપવામાં મુશ્કેલી

સિકલ સેલ રોગ ધરાવતા લોકો આ પડકારોનાં વધારે મોટા જોખમ પર હોય છે

Difficulty sleeping or insomnia
Difficulty sleeping or insomnia

નિંદ્રા લેવામાં મુશ્કેલી

સિકલ સેલ રોગ ધરાવતા લોકો નિંદ્રા લેવામાં મુશ્કેલીઓનાં વધારે મોટા જોખમ પર હોય છે

સિકલ સેલ રોગ અને દુઃખાવાની કટોકટીઓ તમારા કામ, શાળા, અનેસામાજીક જીવનને અસર કરી શકે છે

યાદ રાખો, તમે એકલા નથી. સિકલ સેલ રોગની આરોગ્ય પર અસરો હોઇ શકે છતા, ઘણા લોકો સંપૂર્ણ જીવન આગળ ધપાવવાનું ચાલું રાખતા હોય છે.

હવે તમે NotAloneInSickleCell.com છોડી જઇ રહ્યા છો NotAloneInSickleCell.com

હવે તમે NotAloneInSickleCell.com વેબસાઇટ છોડી જવાનાં છો અને ત્રીજા પક્ષ દ્વારા સંચાલિત વેબસાઇટમાં દાખલ થવાનાં છો. આ ત્રીજા-પક્ષની વેબસાઇટમાં સમાયેલી માહિતી માટે નોવાર્ટિસ જવાબદાર નથી અને તેનું નિયંત્રણ કરતી નથી.

close
શારીરિક લક્ષણો અને દુઃખાવાની કટોકટીઓ
શારીરિક લક્ષણો અને દુઃખાવાની કટોકટીઓ 90%
લોકોને પાછલા વર્ષમાં ઓછામાં ઓછી 1 દુઃખાવાની કટોકટી થઇ હતી
39% લોકોને 5 અથવા વધારે દુઃખાવાની કટોકટીઓ થઇ હતી
દુઃખાવાની કટોકટીઓને કેવી રીતે મેનેજ કરવામાં આવી હતી
રીપોર્ટ કરેલી 11,000 કરતા વધારે દુઃખાવાની કટોકટીઓમાંથી
  • માત્ર આશરે 3 માં 1 નો હોસ્પિટલમાં રોકાણ સાથે ઇલાજ કરવામાં આવ્યો હતો
  • 4 માંથી 1 કરતા ઓછાનો ઇમર્જન્સી રૂમમાં, અથવા ડૉક્ટર કે ફાર્માસિસ્ટ દ્વારા ઇલાજ કરવામાં આવ્યો હતો
  • 4 માંથી લગભગ 1 નું ઘર પર વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું
શા માટે તબીબી મદદ માંગવામાં આવી ન હતી
ભૂતકાળમાં હોસ્પિટલનો નબળો અનુભવ
ભૂતકાળમાં હોસ્પિટલનો નબળો અનુભવ
માને છે કે ડૉક્ટરોને સિકલ સેલ રોગની સમજ નથી
માને છે કે ડૉક્ટરોને સિકલ સેલ રોગની સમજ નથી
તબીબી ધ્યાન માંગવા માટે અત્યંત પિડાદાયક
તબીબી ધ્યાન માંગવા માટે અત્યંત પિડાદાયક
ૂતકાળનાં અનુભવોને તમને જરૂરી સંભાળ મેળવવામાં અટકાવવા દેશો નહીં. જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તમારે એકલા દુઃખાવાની કટોકટી સહન કરવાની જરૂર નથી.
વધુ જાણો. વધુ કરો. સાથે મળીને. ૂતકાળનાં અનુભવોને તમને જરૂરી સંભાળ મેળવવામાં અટકાવવા દેશો નહીં. જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તમારે એકલા દુઃખાવાની કટોકટી સહન કરવાની જરૂર નથી.
end
close
સિકલ સેલ રોગ ઘણા લોકો માટે દૈનિક પ્રવૃત્તિઓ પર ઉંચી અસર ધરાવે છે
61% તીવ્ર પ્રવૃત્તિઓ ટાળો 61% તીવ્ર પ્રવૃત્તિઓ ટાળો
61%
તીવ્ર પ્રવૃત્તિઓ
ટાળો
58% કસરત દરમિયાન દુઃખાવો 58% કસરત દરમિયાન દુઃખાવો
58%
કસરત દરમિયાન
દુઃખાવો
55% કસરત દરમિયાન થાક 55% કસરત દરમિયાન થાક
55%
કસરત
દરમિયાન થાક
47% કસરત દરમિયાન ડીહાઇડ્રેશન 47% કસરત દરમિયાન ડીહાઇડ્રેશન
47%
કસરત દરમિયાન
ડીહાઇડ્રેશન
41% કૌટુંબિક/સામાજીક જીવન 41% કૌટુંબિક/સામાજીક જીવન
41%
કૌટુંબિક/સામાજીક
જીવન
38% દૈનિક ઘરેલું પ્રવૃત્તિઓ 38% દૈનિક ઘરેલું પ્રવૃત્તિઓ
38%
દૈનિક ઘરેલું
પ્રવૃત્તિઓ
32% જીવનસાથી/પાર્ટનર સાથે સંબંધ 32% જીવનસાથી/પાર્ટનર સાથે સંબંધ
32%
જીવનસાથી/પાર્ટનર
સાથે સંબંધ
31% સેક્સ્યુઅલ ઇચ્છા/પ્રવૃત્તિ 31% સેક્સ્યુઅલ ઇચ્છા/પ્રવૃત્તિ
31%
સેક્સ્યુઅલ
ઇચ્છા/પ્રવૃત્તિ
26% હળવી પ્રવૃત્તિ ટાળો 26% હળવી પ્રવૃત્તિ ટાળો
26%
હળવી પ્રવૃત્તિ
ટાળો
વધુ જાણો. વધુ કરો. સાથે મળીને. તમારા આરોગ્યની સંભાળ રાખવાનાં માર્ગો શિખવાથી તમારા દૈનિક પડકારો મેનેજ કરવામાં અને તમારા ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરી શકે છે.
end
close
સિકલ સેલ રોગ ભાવુક જીવન પર શક્તિશાળી અસર ધરાવે છે
59%
લોકો તેઓને લક્ષણોથી નિરાશાનો અનુભવ થયો હતો

અન્ય સામાન્ય રીતે જણાવેલી ચિંતાઓમાં આ મુજબનો સમાવેશ થતો હતો:

મોટાભાગનાં લોકોને સકારાત્મકતા અને સશક્ત થયાનો અનુભવ થયો હતો મોટાભાગનાં લોકોને સકારાત્મકતા અને સશક્ત થયાનો અનુભવ થયો હતો
મોટાભાગનાં લોકોને સકારાત્મકતા અને સશક્ત થયાનો અનુભવ થયો હતો
તણાવ દરમિયાન હું તંદુરસ્ત જીવનશૈલી જાળવી શકું છું
તણાવ દરમિયાન હું તંદુરસ્ત જીવનશૈલી જાળવી શકું છું”
મારી આરોગ્ય સંભાળમાં સક્રિય ભૂમિકા લેવી મારા આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે
મારી આરોગ્ય સંભાળમાં સક્રિય ભૂમિકા લેવી મારા આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે”
મારા આરોગ્યની સંભાળ લેવા માટે હું જવાબદાર છું
મારા આરોગ્યની સંભાળ લેવા માટે હું જવાબદાર છું”
વધુ જાણો. વધુ કરો. સાથે મળીને. જ્યારે તમને નિરાશાનો અનુભવ થતો હોય, ત્યારે તમારા સિકલ સેલ રોગનું વ્યવસ્થાપન કરવા દરમિયાન તમને સકારાત્મક રહેવા જે સશક્ત બનાવતું હોય તે અંગે વિચાર કરવાનો પ્રયાસ કરો.
end
close
સિકલ સેલ રોગ કાર્ય અને શાળા પર ઉંચી અસર ધરાવે છે
53%
લોકો માનતા હતા કે જો તેઓને સિકલ સેલ રોગ ન હોત તો તેઓની આવક વધારે હોત

અન્ય સામાન્ય રીતે જણાવેલી સમસ્યાઓ આ સમાવે છે:

સરેરાશ રીતે, દર સપ્તાહે કાર્યનો 1 કરતા વધારે દિવસ ચૂકી જવાય છે સરેરાશ રીતે, દર સપ્તાહે કાર્યનો 1 કરતા વધારે દિવસ ચૂકી જવાય છે
સરેરાશ રીતે, દર સપ્તાહે કાર્યનો 1 કરતા વધારે દિવસ ચૂકી જવાય છે
51%
વિદ્યાર્થીઓએ રીપોર્ટ કર્યું હતું કે સિકલ સેલ રોગ શાળા પર તેઓની સિદ્ધિઓમાં અસર કરે છે
વધુ જાણકારી મેળવો: સિકલ સેલ રોગ અને શાળાની નીતિ પર યુનાઇટેડ કિંગ્ડમની માર્ગદર્શિકાઓ વધુ જાણકારી મેળવો: સિકલ સેલ રોગ અને શાળાની નીતિ પર યુનાઇટેડ કિંગ્ડમની માર્ગદર્શિકાઓ
વધુ જાણો. વધુ કરો. સાથે મળીને. બધી વ્યક્તિઓ તમે જેમાંથી પસાર થઇ રહ્યા હોવ તે કદાચ ન સમજી શકે. કાર્ય અને શાળા પર વધુ સપોર્ટ તરફ દોરી જાય તે રીતે તમારી જરૂરિયાતોની વાત કરવાની વિચારણા કરો-અને તમને કોઇપણ પડકારો સંબોધવામાં મદદ કરી શકે છે.
end